અમારી શાળાના બાળકો પન આ દિવસે કૈક આગવી રીતે આપના તિરંગાને સલામી આપવા માટે થનગની રહ્યા હતા....ઘણા દિવસો થી સાંસ્કૃતિક કાર્યક્રમો તૈયાર કરી રહ્યા હોઈ તેને આજે ગામ લોકો સમક્ષ રજુ કરવા માટે આનંદિત હતા.રેલીમાં જોડીને ઉચા અવાજે નારા બોલાવવા માટે સૌના મોઢા તૈયાર હતા..
તો આવો આપને પણ જોડાઈ જઈએ આ અનોખી ઉજવણીમાં........
પ્રભાત ફેરી માટે સજ્જ થઇ રહેલા વિદ્યાર્થીઓ |
ધ્વજ વંદન કરતા ગામના સરપંચશ્રી |
સ્વાગત ગીત થી મહેમાનોનું સ્વાગત કરી રહેલ શાળાની બાલિકાઓ |
પંડિતજી બનેલ વિદ્યાર્થી |
એકડો સાવ સળેકડો અભિનય ગીત કરતા ધોરણ-૧ થિ૪ના બાળકો |
'હો દાદા હાલોને હુતું તું તું રમવા'ગીતનો અભિનય કરી રહેલ અમારી શાળાના શિક્ષિક બહેનનો પુત્ર શ્લોક |
"ચપટી ભરી ચોખા ને" ગરબો રજુ કરતી શાળાની કન્યાઓ.. |
No comments:
Post a Comment